Home
About City
Nagar Palika
Nagrik Adhikar Patra
Photogallery
Feedback

 
   
નિર્મળ ગુજરાત-ર૦૦૭
Login    
    રાપર શહેર...
    સને ૧પ૧૦ માં મહમદ બેગડાની મદદથી કચ્છનાં બાદશાહે ગુમાવેલ રાજય પરત મેળવ્યુ ત્યારે કચ્છની પહેલી રાજધાની રાહપર (હાલનું રાપર) માં ખેંગારનો રાજયાભિષેક કરવામાં આવેલ હતો. શહેરના સ્થાપનાદિનની વિગતો મેળવવાના પ્રયત્નો ચાલુમાં છે
    રાપર નગરપાલિકા...
      રાપર નગર સેવા સદન દવારા વિવિધ પ્રકારના કાર્યો જેવા કે ક જન્મ મરણની નોંધણી, શહેરની ગટર વ્યવસ્થા, મિલકતના કરવેરા, નગરજનોની ફરિયાદોનો નિકાલ વગેરે જેવા કાર્યો સંભાળવામાં આવે છે. હાલ રાપર નગરપાલિકાનો વહીવટ મુખ્ય અધિકારી શ્રી રવાજીભાઈ ડી. જાડેજા દ્વારા સંભાળવામાં આવે છે.