Login
નાગરિક અઘિકારપત્ર
|
પાણી પુરવઠાને લગતી સેવા
પાણી પુરવઠાને લગતી સેવા
ફરીયાદ સ્વીકારવામાં આવશે
ર૪ કલાકમાં
ફાયર સર્વીસ માટે અને આકસ્મીક સંજોગોમાં
ર૪ કલાકમાં
કંન્ટ્રોલ રૂમ
૭:૦૦ થી ૧૦:૦૦ રાત્રિના ફોન નં.
વોર્ડ ઓફીસ (હોય તો)
૭:૦૦ થી ૧૦:૦૦ રાત્રિના
મુખ્ય પાણી પુરવઠાની લાઈનમાંલીકેજ
૪૮ કલાકમાં
ગંદા પાણીનો નિકાલ
૪ કલાકમાં
પમ્પીંગ મશીનરીને લગત
૪ કલાકમાં
પાણીના દબાણને લગત
૩ કલાકમાં
સ્ટેન્ડ પોસ્ટનું રીપેરીંગ
ર૪ કલાકમાં
પાણી પુરવઠાનું જોડાણ
અરજી ફોર્મ આપવા
કામકાજના તમામ દિવસો જે તે શાખામાંથી /
માહિતી કેન્દ્રમાંથી
અરજી ફોર્મ સ્વીકારવા.
કામકાજના તમામ દિવસો જે તે શાખા/માહિતી કેન્દ્ર
અરજી સાથે જોડવાના પુરાવા અધુરા
એક અઠવાડિયું
હોય તો પુરા કરવા.
અરજીની પહોંચ
અરજી આપે તરત
જોડાણ માટે ડીપોઝીટ ભરવા ચલણ
સંપૂર્ણ વિગતે અરજી મળ્યાનાં ૭ - દિવસમાં
આપવું
ડીપોઝીટ નગરપાલિકાની ટ્રેઝરીમાં ભરવી
અરજદાર દવારા
જોડાણ આપવું
અરજી કર્યાના બે અઠવાડિયામાં
ટેન્કરથી પાણી આપવા
ટેન્કરથી પાણી આપવું
ફરીયાદ મળ્યાના ૬ કલાકમાં જો પાણી પુરવઠો બંધ
થયેલ હોય તો
પાણીની ટેન્કર સમારોહ કે લગ્ન પ્રસંગે બુક
કામકાજના તમામ દિવસો જે તે શાખામાથી /
કરાવી મેળવવા
બુક કરાવ્યાના ૩ - દિવસોમાં
શહેરી વિકાસ વર્ષ નિર્મળ ગુજરાત
નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.