Home
About City
Nagar Palika
Nagrik Adhikar Patra
Photogallery
Feedback
   
Login    
નાગરિક અઘિકારપત્ર | જન્મ મરણની નોંધણી
જન્મ મરણની નોંધણી
જન્મના મરણના ૧ થી ૧૪ દિવસમાં ફ્રી નોંધણી
તરત જ, જે તે શાખા/નકકી કરેલ સ્થળે
જન્મ મરણ પછી ૧પ થી ૩૦ દિવસમાં નોંઘણી
-- સદર --
રૂ. ૧-૦૦ લેઈટ ફી
જન્મ મરણ પછી ૧ માસથી માતા - પિતાની
૭ - દિવસમાં
એફીડેવીટ + રૂ. ૩ - ૦૦ લેઈટ ફી
રજીસ્ટ્રાર કચેરી
જન્મ મરણના ૧ વર્ષ પછી
ફસ્ર્ટ કલાસ મેજીસ્ટ્રેટના ૩ - દિવસમાં હુકમ
´ ~FP 5 v __ ,[.8 OL
નાગરિક અઘિકારપત્ર | જાહેર રેકર્ડની નકલ મેળવવાની સેવા
જાહેર રેકર્ડની નકલ મેળવવાની સેવા
અરજી સ્વીકાર ૧૧:૦૦ થી ૪:૦૦ તમામ કામકાજના દિવસોએ જે
તે શાખા/ માહિતી કેન્દ્ર
અરજી ચકાસણી
અરજી તારીખથી ૩ - દિવસમાં
જન્મ મરણ આપવું
અરજી તારીખથી ૭ - દિવસમાં
બિલ્ડીંગ પ્લાન સિવાયના બીજા દસ્તાવેજોની
૧પ-દિવસમાં
નકલ
બિલ્ડીંગ પ્લાન
ર - મહિનામાં
મ્યુનીસીપાલીટીના કોઈ પણ ઠરાવની
૩૦ - દિવસમાં
નાગરિક અઘિકારપત્ર | પબ્લીક લાયબ્રેરી
પબ્લીક લાયબ્રેરી
લાયબ્રેરી ખુલ્લા રહેવાનો સમય ૧૧:૦૦ થી ૭:૦૦ સુધી (કામકાજના દિવસોએ)
સભ્ય બનવા તમામ નાગરીકો પાત્ર છે.
પુખ્ત નાગરીકો રૂ. પ/- સીકયોરીટી ડીપોઝીટ રૂ. પ/- વાર્ષિક લવાજમ
બાળકો માટે રૂ. પ/- સીકયોરીટી પેટે
 
      શહેરી વિકાસ વર્ષ       નિર્મળ ગુજરાત