Home
About City
Nagar Palika
Nagrik Adhikar Patra
Photogallery
Feedback
   
Login    
  નગરપાલિકા વિશે | નગરપાલિકા
 
રાપર નગરપાલિકા
 
       રાપર નગર સેવા સદન દવારા વિવિધ પ્રકારના કાર્યો જેવાકે જન્મ મરણની નોંધણી, શહેરની ગટર વ્યવસ્થા, મિલકતના કરવેરા, નગરજનોની ફરિયાદોનો નિકાલ વગેરે જેવા કાર્યો સંભાળવામાં આવે છે હાલ રાપર નગરપાલિકાનો વહીવટ મુખ્ય અધિકારી શ્રી મૌલીક હમીરભાઇ વૈંશ દવારા સંભાળવામાં આવે છે જયારે પ્રમુખશ્રી તરીકે શ્રીમતી અમૃતબેન વાલજીભાઇ વાવીયા કાર્યરત છે.
 
રાપર નગરપાલિકા
 
રાપર નગરપાલિકા - સંપર્ક
 

સરનામું : રાપર નગરપાલિકા, રાપર , જી. કચ્છ,ગુજરાત

સંપર્ક : (૦ર૮૩૦) રર૦૦૮૪

      શહેરી વિકાસ વર્ષ       નિર્મળ ગુજરાત