રાપર શહેર એ રાપર તાલુકાના મુખ્ય મથકમાં આવેલ છે. જે વિસ્તાર ભુકંપ ગ્રસ્ત તરીકે ખ્યાત ઓળખાય છે. શહેરમાં જુનવાણી પ્રકારની બાંધણી ધરાવતાં રહેઠાણના મકાનો, જેમાં ઈંટ/પત્થર/ચૂનાનો/માટીનો મહદંશે ઉપયોગ થતો જોવા મળે છે. હાલના સમયમાં આધુનિક બાંધકામોમાં સિમેન્ટ કોંક્રીટનું પ્રમાણ પણ જણાય છે. |