Home
About City
Nagar Palika
Nagrik Adhikar Patra
Photogallery
Feedback
   
Login    
નાગરિક અઘિકારપત્ર | રસ્તા અને ફૂટપાથ રીપેરીંગ
રસ્તા અને ફૂટપાથ રીપેરીંગ
રસ્તા પરના ખાડા પૂરવાની કામગીરી
૧ થી ૩ દિવસમાં
પેચ રીપેરીંગ
૧ અઠવાડીયું
રોડ ઉપરથી આડાશ દૂર કરવાનું કામ
૧ દિવસ
ગટર પર ઢાંકણાં બદલાવવાનું કામ
ર૪ કલાકમાં જે તે માલિકનેનોટીસ આપશે
જાહેર જગ્યા પરથી કાટમાળ જે તે ઈસમે
૩ કામના દિવસો નોટીસ આપ્યા પછી (જે તે
દૂર કરવામાં નિષ્ફળ જાય તો મ્યુનીસીપાલીટી
માલીક પાસેથી વસુલ કરવાનો રહેશે.)
દૂર કરશે.
સ્ટ્રીટ લાઈટ
*
બલ્બ/ટયુબલાઈટ બદલવા કે રીપેર
ર૪ કલાક
કરવા - મુખ્ય રસ્તા
*
બલ્બ/ટયુબલાઈટ બદલવા કે રીપેર
ર૪ કલાક
કરવા - સાઈડ રોડ.
નાગરિક અઘિકારપત્ર | ગટર/ખાળકૂવાને લગતી સેવા
ગટર/ખાળકૂવાને લગતી સેવા
ગટર જોડાણ
અરજીપત્રક મેળવવા
તમામ દિવસે ૧૧:૦૦ થી ૪:૦૦ જે તે
શાખા/માહિતી કેન્દ્ર
અરજીપત્રક સ્વીકારવા
જે તે શાખા / માહિતી કેન્દ્ર પર તમામ દિવસે
૧૧:૦૦ થી ૪:૦૦
અરજીની પહોંચ
અરજી આપ્યા તરત જ
અરજીમાં ક્ષતિ હોય કે પુરાવા રજુ કરવાના
અરજી મળ્યાથી એક અઠવાડિયામાં
બાકી હોય તો અરજદારને જાણ કરવી.
જોડણ ફી માટે ચલણ આપવું
સંપૂર્ણ વિગતે અરજી મળ્યાના ૭-દિવસમાં
નગરપાલિકાની ટ્રેઝરીમાં જોડાણ ફી ભરવી.
અરજદાર ધ્વારા
જોડાણ આપવું
અરજી તારીખથી બે અઠવાડીયામાં
ફરીયાદો નિકાલ કરવી
ગટર લાઈન ભરાઈ જવી
ર૪ કલાકમાં
ગટર લાઈન ઉભરાવવી
ર૪ કલાકમાં
ગટર લાઈન રીપેર કરવી
ર૪ કલાકમાં
      શહેરી વિકાસ વર્ષ       નિર્મળ ગુજરાત